કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ટેક્સના બાકી નાણાં ₹2.53 લાખ ભરપાઈ ન કરનાર 18 દુકાનો કરવામાં આવી સીલ કરાઈ છે.આ કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનરશ્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ મનપા વિસ્તારમાં આવેલ દુકાનો અને રહેઠાણના બાકી વેરાની રકમ વસુલાત માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.