આગામી એક સપ્તાહ સુધી સામાન્ય ઠંડી રહેશે..ગુજરાતમાં ઠંડીને લઈને મંગળવારે 1 કલાકે હવામાન વિભાગના એકે દાસ દ્વારા આગાહી કરવામાં આવી..એક સપ્તાહ સુધી અમદાવાદમાં 16 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે..નલિયામાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું...આગામી સાત દિવસ ઠંડીનો ચમકારો સામાન્ય રહેશે..