માંગરોળ: તાલુકામા મંત્રી મુકેશ પટેલ ના નહેર બંધ કરવા મુદ્દે ખેડૂત સમાજ ખેડૂતોને ઉંધા ચશ્મા પહેરાવી રહ્યાના આક્ષેપ નો વિરોધ થયો
Mangrol, Surat | Sep 15, 2025 માંગરોળ તાલુકા ખેડૂત સમાજના આગેવાન કેતનભાઇ ભટ્ટે તાજેતરમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલ દ્વારા 90 દિવસ ઉકાઈ કાકરાપાર નહેર બંધ કરવાના મુદ્દે ખેડૂત સમાજ ખેડૂતોને ઊંધા ચશ્મા પહેરાવી રહ્યા નો આક્ષેપ કરાયો હતો ખેડૂતોના હિતમાં આ કામ કરવામાં આવી રહ્યું છે અને તેનાથી કોઈ નુકસાન ખેડૂતોને જવાનું નથી તેઓ મંત્રી દ્વારા જણાવાયું હતું ખેડૂત સમાજ ખેડૂતોને ગુમરાહ કરી રહ્યો હોવાનો આરોપ તેઓ દ્વારા લગાવાયો હતો