ડભોઇ: ડભોઇ થી વાઘોડિયા ને જોડતા માર્ગ પર ઢાઢર નદીના પુલની સાઇડની કપચીને કારણે વાહન ચાલકો પરેશાન.#jansamasaya
ડભોઈ થી વાઘોડિયા જતા વસઈ - અને ગોજાલી ગામની વચ્ચે આવતી ઢાઢર નદી પર તાજેતર માં બની ગયેલા ડભોઈ થી વાઘોડિયા ને જોડતા નાનકડા પુલ ના બાંધકામ નું કામ પૂરું થઈ ગયું છે પરંતુ પુલ ઉપર અને આજુબાજુ રોડ સાઈડ પર છુટ્ટી કપચીના કારણે બાઈક ચાલકો સ્લીપ ખાઈ જવાના બનાવો અને નાના-મોટા અકસ્માતો સર્જાતા હોય વાઘોડિયા જી.આઈ.ડી.સી માં નોકરી માટે અને પારુલ યુનિવર્સિટી માં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે હોવા થી લોકોમાં ભારે રોષ......