આણંદ શહેર: બોરસદ અને પેટલાદના ધારાસભ્યનો મંત્રીમંડળમાં સમાવેશ થતા જિલ્લા વાસીઓમાં ખુશીની લહેર
શુક્રવારના રોજ ગુજરાત સરકાર દ્વારા રચાયેલ નવા મંત્રીમંડળમાં પેટલાદના ધારાસભ્ય અને બોરસદના ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવતા, આણંદ જિલ્લામાંથી બે ધારાસભ્યોની પસંદગી થતા જ જિલ્લા વાસીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી.