સિહોર: સિહોર વોર્ડ નંબર ચારમાં પીવાના પાણીમાં ગટર ભળી ગઈ. લોકોના ઘર ના નળમાં ગટર નીકળી લોકો ત્રાહિમામ પોકારી ગયા
#jansmasya
Sihor, Bhavnagar | Aug 3, 2025
શિહોર વોર્ડ નંબર 4 ની અંદર છેલ્લા ઘણા સમયથી ગટર પાણી અને ગંદકીનો પ્રશ્ન હોય ત્યારે વધુ એક પ્રશ્ન સામે આવ્યો છે પીવા...