પલસાણા: કીકવાડ ગામેથી ગેરકાયદેસર 13 ભેંસો ભરેલી ટ્રક ઝડપાઈ, રૂ. ૬.૬૫ લાખના જથ્થા સાથે બે ઝડપાયા, બેને વોન્ટેડ જાહેર કર્યા
Palsana, Surat | Aug 6, 2025
ગૌરક્ષકોએ શંકાસ્પદ ટ્રક (નં. GJ-16-Z-7255) અટકાવી તપાસ કરતાં તેમાં ૧૩ ભેંસો ગેરકાયદેસર રીતે લઈ જવાતી હોવાનું જણાયું....