ભાભર: ડેડાવા ગો શાળામાં પૂર ના કારણે મૃત ગાયોના નિકાલની કોઈ વ્યવસ્થા ન થતા રોગચાળાની દહેશતે જાગૃત નાગરિકે વીડિયો વાઈરલ કર્યો
India | Sep 11, 2025
ભાભરના ડેડાવા અને આજુબાજુના ગામડાઓમાં બહુ ભયંકર પોજીશન એમાંય ડેડાવા ગામે મૃત ગાયોથી આખી ગૌશાળા દુર્ગંધ મારવા માંડી છે...