મહુવા: મહુવા શહેરમાં ભગવાન પરશુરામની ભવ્ય રથયાત્રા નીકળી
Avbb મહુવા, ભાવનગર મહુવા શહેરના રાજમાર્ગો ઉપર પરશુરામ જન્મોત્સવ નિમિત્તે અતિભવ્ય રથયાત્રા નિકળી છેલ્લા 21 વર્ષ થી મહુવા શહેરમાં બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ જન્મજયંતિ નિમિત્તે અતિભવ્ય રથયાત્રા કાઢવામાં આવે છે દર વર્ષે ની જેમ આ વર્ષે પણ મહુવા શહેરમાં અતિભવ્ય રથયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું