પાદરા પોલીસ દ્વારા ઉતરાયણ પર્વ નિમિતે ટુ-વ્હીલર વાહન ચાલકો માટે સેફ્ટી ગાર્ડ લગાવવાની કામગીરી ઉતરાયણના પાવન પર્વ દરમિયાન પતંગની દોરીથી ટુ-વ્હીલર વાહન ચાલકોને ઇજા થવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે. ખાસ કરીને ચાઇનીઝ દોરી (નાયલોન/મંજાની દોરી) ગળા અને ચહેરા માટે અત્યંત જોખમી સાબિત થતી હોય છે. આવા અકસ્માતોને અટકાવવા અને વાહન ચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પાદરા પોલીસ દ્વારા “સુરક્ષા સેતુ” અભિયાનના ભાગરૂપે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. આ અભિ