ધંધુકા: *ધંધુકામાં પેટ્રોલ પંપ ઉપર લાઈનો લાગી.#dhandhuka #ધંધુકા #amdavad #અમદાવાદ #પેટ્રોલિંગ
*ધંધુકામાં પેટ્રોલ પંપ ઉપર લાઈનો લાગી.* પેટ્રોલનો પુરતો જથ્થો હોવા છતાં લોકોમાં ગેરસમજ ના કારણે લાઈનો લગાવી અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં આજરોજ સવારથી પેટ્રોલ પંપ પર લોકોને મસમોટી લાઈનો લાગી ધંધુકા સહિત સમગ્ર રાજ્યમાં પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવા ઠેર ઠેર લોકો એ પેટ્રોલ પંપ પર લાઈનો લગાવી ધંધુકા બસ સ્ટેન્ડ નજીક આવેલ આર ડી પેટ્રોલ પંપ પાસે લોકોએ પેટ્ર.