સાવરકુંડલા: તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલા મોબાઇલને સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતેથી શોધી લેતી પોલીસ
Savar Kundla, Amreli | Aug 23, 2025
સાવરકુંડલા ટાઉન પોલીસનો સરાહનીય કામગીરી કરવામાં આવી હતી જેમાં ખોવાયેલો મોબાઇલ માલિકને પરત કરાયો હતો. “તેરા તુજકો અર્પણ”...