પાલનપુરના માનસરોવર તળાવની કામગીરી અંગે પાલનપુરના જાગૃત નાગરિક રવિ સોનીએ વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે અગાઉ પણ વિડીયો બનાવીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે ફરી એકવાર વિડીયો બનાવીને સવાલો ઉઠાવ્યા હોવાની જાણકારી આજે શનિવારે રાત્રે આઠ કલાકે મળી છે.