દાંતા: ગબ્બર પર્વત પર દર્શન તા 14/10/2025 ના રોજ બંધ રહેશે
ગબ્બર પર્વત પર તારીખ14/10/2025 મંગળવાર ના રોજ જીઓલોજીકલ મેટિંગ અને જિયો ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન ની કામગીરી કરવાની હોવાથી ગબ્બર પર્વત પર દર્શન બંધ રહેશે સાથે રોપ વે સુવિધા પણ બંધ રહેશે આજે મંદિર ટ્રસ્ટ દ્વારા અખબારી યાદી માં માહિતી આપવામાં આવી છે