પાલીતાણા: ભાવનગર રોડ પર આવેલ વૃદ્ધાશ્રમ ખાતે વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા આગેવાનો ઉપસ્થિત રહ્યા
પાલીતાણા ના ભાવનગર રોડ પર આવેલો વૃદ્ધાશ્રમ ખાતે સંગીત સંધ્યા સહિતના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. જાયન્સ ગ્રુપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને સંગીત સ્પર્ધા સહિતના કાર્યક્રમમાં કરવામાં આવ્યા હતા અને વૃદ્ધાશ્રમમાં કાર્યક્રમ કરી વૃદ્ધો સાથે સંગીત સ્પર્ધા સહિત યોજી હતું