જાંબુઘોડા: ઝબાન ગામે આવેલ ઢાબામાં સીસીટીવી કેમેરા ન લગાવીને જાહેરનામાનો ભંગ કરતા સંચાલક સામે SOG પોલીસે કાર્યવાહી હાથ ધરી
Jambughoda, Panch Mahals | Sep 9, 2025
રાજ્યમાં બનતા ગુણખોરીના બનાવો અને અસમાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે ખાનગી અને જાહેર જગ્યાઓ પર સીસીટીવી કેમેરા લગાવવા માટે...