અંકલેશ્વર: પ્રતિન હોટલ પાસે વિદેશી દારૂ ભરેલ કાર ઝડપાવાના મામલામાં પોલીસે સસ્પેન્ડેડ પોલીસ કર્મીની વલસાડથી ધરપકડ કરી
Anklesvar, Bharuch | Aug 29, 2025
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરની પ્રતિન ચોકડી નજીકના આસોપાલવ ગેસ્ટ હાઉસ નજીકથી કારમાંથી રૂ.7.20 લાખનો વિદેશી દારૂ સહિત...