જામનગર શહેર: વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે મનપા ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયુ
Jamnagar City, Jamnagar | Sep 8, 2025
આજરોજ જામનગર મહાનગરપાલિકા ખાતે વિરોધ પ્રદર્શન નો કાર્યક્રમ યોજાયો, કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત...