ડભોઇ: ડભોઇ : કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં – ઉભા પાકને ભારે નુકસાન
ડભોઇ શહેર તથા તાલુકા વિસ્તારમાં ફરી એકવાર કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે. અચાનક પડેલા આ વરસાદને કારણે કપાસ, બાજરી, જુવાર, તુવેરે સહિતના શિયાળુ પાકને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.