જામનગર: દરેડ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ગાંઠિયાની લારી પર બાળમજૂરી કરાવતા વેપારી સામે પોલીસે કાર્યવાહી કરી
Jamnagar, Jamnagar | Sep 7, 2025
જામનગરના દરેડ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ પટેલ ચોકમાં પટેલ ગાંઠિયા અને ભજીયા ની લારી પર એક વેપારી બાળક પાસે બાળમજૂરી કરાવતા...