લીલીયા: લીલીયામાં ઉમિયા માતાજીના મંદિર પાસે વિશાળ બમ્પ આપે છે અકસ્માતોને આમંત્રણ,વંડાની મહિલાને પોહચી ઇજા
Lilia, Amreli | Sep 15, 2025 લીલીયામાં ઉમિયા માતાજીના મંદિર નજીકના વિશાળ બમ્પને કારણે અકસ્માત સર્જાયો હતો. વંડા ગામથી અમરેલી આવી રહેલી ગીતાબેન સલખના ઘાયલ થઈને સારવાર માટે ખસેડાયા.આ ઘટનામાં ગીતાબેનને ઈજા પહોંચતા તેમને સારવાર માટે અમરેલી ખસેડવામાં આવ્યા હતા.