જામનગર શહેર: ખોડીયાર કોલોની વિસ્તારમાં જુગાર રમતા ચાર શખ્સો બે લાખથી વધુના મુદ્દામાલ સાથે પકડાયા
જામનગરના ખોડીયાર કોલોની સમ્રાટ નગર વિસ્તારમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે દરોડો પાડ્યો હતો, ચાર શખ્સો જુગાર રમતા પકડાયા, પોલીસે રોકડા રૂપિયા સીએનજી રીક્ષા સહિત બે લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી કરી.