જામનગર: બેડ ગામમાં વાડી વિસ્તારમાંથી બાઈક ચલાવીને જઈ રહેલા બે ખેડુત યુવાન પર બે માલધારીઓનો હુમલો, સામસામે પોલીસ ફરિયાદ
Jamnagar, Jamnagar | Aug 9, 2025
જામનગર તાલુકાના બેડ ગામમાં રહેલા અને ખેતી કામ કરતા બે ખેડૂત યુવાનો બાઈક પર જઈ રહ્યા હતા, જે દરમિયાન રસ્તામાં પશુઓના ટોળા...