ઘાટલોડિયા: મેટ્રો સ્ટેશન પર કપિરાજના ટોળાએ આતંક મચાવ્યો, વિડીયો થયો વાયરલ
આજે ગુરુવારે બપોરે ૪.૩૦ વાગ્યાની આસપાસ મેટ્રો સ્ટેશન પર કપીરાજે આતંક મચાવ્યાનો વીડિયો વાયરલ થયો હતો.જેમાં મેટ્રો સ્ટેશન પર કપીરાજનું ટોળુ આવી ચડ્ય હતુ.જેના કારણે મુસાફરોમાં પણ ભાગદોડ મચી હતી.