વેજલપુર: અમદાવાદમાં લૉ ગાર્ડન બ્રિજ નજીક થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, ઘટનાને લઈ ફરીયાદીનું નિવેદન
અમદાવાદમાં લૉ ગાર્ડન બ્રિજ નજીક થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો. પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે.. ઝોન-7 લોકલ ક્રાઇમ બ્રાંચે 3 મહિના સુધીની મહેનત બાદ આરોપીઓને ઝડપ્યા. ત્યારે ઘટનાને લઈ ફરીયાદીનું સોમવારે 5.54 કલાકે નિવેદન સામે આવ્યું છે..