અમદાવાદ શહેર: પરીક્ષામાં ગેરરીતિ કરનાર 414 વિદ્યાર્થીઓ સામે GTU દ્વારા કાર્યવાહી, 215 વિદ્યાર્થી એક વર્ષ પરીક્ષા નહીં આપી શકે
Ahmadabad City, Ahmedabad | Aug 19, 2025
GTUમાં પરીક્ષામાં ગેરરીતિ આચરનારા વિદ્યાર્થીઓ સામે યુનિવર્સિટીએ કડક કાર્યવાહી કરવામાં આવી. કુલ 445 વિદ્યાર્થીઓમાંથી 414...