તળાજા: તળાજા સહિત અનેક પોલીસ મથકોમાં નવા અધિકારીઓની નિમણૂક
મળતી માહિતી અનુસાર, તળાજા પોલીસ મથકમાં વી.આર. ચાવડા ને નવી જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે અલંગ પોલીસ મથકમાં વી.બી. ચૌધરી ની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, ભાવનગરના નિલમબાગ પોલીસ મથકમાં ફરજ બજાવતા કે.સી. રેવર ની બદલી કરીને તેમને દાઠા પોલીસ મથકમાં મુકવામાં આવ્યા છે. આ બદલીઓના પગલે સ્થાનિક સ્તરે કાયદો અને વ્યવસ્થામાં વધુ મજબૂતી આવશે તેવી આશા વ્યક્ત કરવામાં