નાંદોદ: કરજણ ડેમના કાંઠા વિસ્તાર પુર ની સ્થિતિ ટળી ડેમના ઉપરવાસમાંથી આવક ઓછી થતા ડેમમાં જાવક ઓછી કરવામાં આવી 4 માંથી 2 ખુલ્લા.
Nandod, Narmada | Sep 8, 2025
કરજણ ડેમમાંથી પાણીની આવક ઓછી થતા ડેમની સપાટી 111.24 મીટર સુધી પહોંચી છે ત્યારે આવક 5400,ડેમમાંથી પાણી જાવક 8100 થય રહી...