દસાડા તાલુકાના ભડેણા ગામ ખાતે પ્રાથમિક શાળામાં રૂ.1.86 કરોડના ખર્ચે નવા 10 ઓરડાઓ નિર્માણ પામનાર છે જેમાં ધારાસભ્ય પી.કે.પરમારના હસ્તે આ કામનું ખાતર્મુહુત કરવામાં આવ્યું જે પ્રસંગે પંકજભાઈ પટેલ, જયંતીભાઈ પટેલ, મનસુખભાઈ ધાડવી, તાલુકા શિક્ષણ અધિકારી એ.એમ.સોલંકી સહિત ગામના સરપંચ શિક્ષકો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.