લોહીનો દરેક ડ્રોપમહત્વપૂર્ણ છે ની થીમ હેઠળ ભારતીય સેના ની બાલ્ડ ઇગલ બ્રિગેડ દ્વારા ભુજ સ્થિત મિલિટરી હોસ્પિટલ ખાતે જી.કે. કેમ્પમાં સૈનિકો, અધિકારીઓ તથા મેડિકલ સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્વયંસ્ફૂર્ત રક્તદાન થકી અંદાજે 120 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. જે અનેક જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનરક્ષક સાબિત થશે. યુદ્ધભૂમિની બહાર પણ માનવતાની સેવા કરવી એ ભારતીય સેના ની ઓળખ છે. કોણાર્ક કોર્પ્સ દ્વારા 'પોતાની જાત પહેલાં સેવા' જેવા મૂલ્યોને