ગોધરા _વડોદરા હાઈવે ના વેજલપુર પાસે અકસ્માત સર્જાયો, એકટીવા ચાલક મહિલા સહિત બે બાળકો ઇજાગ્રસ્ત, એકટીવા પર સવાર મહિલા અને એક બાળકને માથાના ભાગે ગંભીર ઇજા, ઘટનાને પગલે આજુ બાજુના લોકો મદદે દોડી આવ્યા, ઇજાગ્રસ્ત તમામને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, આર્મી લખાણ સાથેના એકટીવા સવાર મહિલા બે બાળકો સાથે હાલોલ થી દાહોદ તરફ જઈ રહ્યા હતા તે સમયે વેજલપુર નજીક એક્ટિવા સ્લિપ થવાની ઘટના બની