અંકલેશ્વર: શહેરમાં રાશનકાર્ડ ધારકોને તંત્ર દ્વારા નોટીસ ફટકારવામાં આવતા તાલુકાના કોંગ્રેસ સમિતિએ મામલતદાર કચેરી ખાતે આવેદન અપાયું
Anklesvar, Bharuch | Aug 18, 2025
રાશનકાર્ડ ધારકોને નોટીસ ફટકારવામાં આવી રહી છે અને અનાજ મેળવવા પાત્રતા ચકાસવામાં આવી રહી છે જેનો કોંગ્રેસ દ્વારા વિરોધ...