RSS ના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે વેરાવળના KCC ગ્રાઉન્ડ ખાતે વિશેષ આયોજન,વેરાવળ નગરના કાર્યવાહકે આપી વિગતો
Veraval City, Gir Somnath | Oct 5, 2025
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના 100 વર્ષ પૂર્ણ થતા સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જેના ભાગ રૂપે વેરાવળના KCC ગ્રાઉન્ડ ખાતે પણ વિજયાદશમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે પથસંચલન અને શસ્ત્રપૂજનનું પણ આયોજન કરાયું હતું.વેરાવળ નગરના સંઘ કાર્યવાહકે આપી પ્રતિક્રિયા