તળાજા: ટીમાણા ગામના યુવા ખેડૂત કેસર ની ખેતી થી લાખો કમાયા
ભાવનગર જિલ્લાના નાનકડા એવા ટીમાણા ગામના રહેવાસી અને આર્ટ્સમાં ગ્રેજ્યુએટ જયપાલભાઈ પંડ્યાએ ખેતી ક્ષેત્રે એક અનોખો પ્રયોગ કરી સફળતાની નવી મિસાલ ઉભી કરી છે. સોશિયલ મીડિયા પર કેસરની ખેતીનો એક વીડિયો જોયા બાદ તેમના મનમાં આ ખેતી કરવાનો વિચાર આવ્યો હતો. વધુ માહિતી મેળવવા માટે તેઓ સીધા કાશ્મીરના પેમ્પોર ગામ પહોંચ્યા અને ત્યાં કેસરની ખેતીની ઝીણવટભરી માહિતી મેળવી હતી. ત્યારબાદ પોતાના ગામે પરત ફરી 12 બાય 15 ફૂટના કોલ્ડ સ્ટોરેજમાં એરોપોનિક ટેક્નોલોજી દ્વારા