નડિયાદ: લક્ષ્મી સ્નેક્સ કંપનીના કર્મચારીઓની વ્હારે ભારતીય મજદૂર સંઘ, સરદાર ભવન ખાતે આવેદનપત્ર આપી કરી રજૂઆત.
Nadiad City, Kheda | Sep 2, 2025
નડિયાદના પીસ રોડ પર સ્થિત લક્ષ્મી સ્નેક્સ કંપનીના કર્મચારીઓછેલા ઘણા સમયથી પોતાની વિવિધ માંગણીઓને લઈ આંદોલનો કરી રહ્યા છે...