Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

મુળી: ભેટ ગામે સતત ચાર દિવસમાં કુલ 25 કોલસાની ખાણોનું બુરાણ પૂર્ણ કરાયું

Muli, Surendranagar | Dec 9, 2025
મૂળી તાલુકાના ભેટ ગામે ગત 3 ડિસેમ્બરના રોજ પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમ દ્વારા કોલસાના ખનન પર દરોડા કઈ બાદમાં ખાણો બુરવાની કામગીરી હાથ ધરી હતી આ કામગીરી સતત ચાર દિવસ ચાલી હતી જેમાં કુલ 25 ખાણો બુરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.