માંડવી તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા 13 ડિસેમ્બર, 2025 ના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. સર્વોચ્ચ અદાલત, ગુજરાત વડી અદાલત અને સુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ અદાલતમાં કુલ 601 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો.