પોશીના: શહેર પોલીસે દારૂ પીધેલ હાલતમાં એક શખ્સને ઝડપી ગુનો નોંધ્યો
આજે બપોરે 1.30 વાગ્યા ની આસપાસ ખેરોજ ત્રણ રસ્તા નજીક ખેરોજ પોલીસ સ્ટેશન ના માણસો વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન એક ઈસમ લાંબડીયા બાજુથી લથડીયા ખાતો મળી આવતા તેને પોલીસે પકડી તપાસ કરતા દારૂ પીધેલ હાલતમાં જણાયો હતો. ત્યારે ખેરોજ પોલીસે તેને પકડી લઈ ગુનો નોધી વધુ તપાસ કરી હતી.