નવસારી જિલ્લા યુથ કોંગ્રેસ તેમજ પ્રદેશ કોંગ્રેસ યુથ સમિતિમાં નવા ચુંટાયેલા તમામ યુવાઓનો સન્માન સમારંભ તેમજ કારોબારી મીટિંગનું આયોજન નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શૈલેષભાઈ પટેલ ની આગેવાનીમાં અને વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવેલ હતું