બોટાદ LCB પોલીસે શિરવાણીયા ગામની સીમમાથી ગેર કાયદેસર ભારતીય બનાવટની દારૂની 852 બોટલ સાથે રૂ.15,45,540નો મુદ્દામાલ ઝડપ્યો
Botad City, Botad | Sep 12, 2025
બોટાદ જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયા દ્વારા સમગ્ર જિલ્લામાંથી દારૂની બધી નાબૂદ કરવાની કડક સૂચના આપવામાં આવેલ હોય જેને...