પેટલાદમાં દંતાલી રોડ ઉપર આવેલ કોલેજ હોલમાં BLO ની તાલીમનો કાર્યક્રમ યોજાયો હતો. આ સમયે અધિકારીઓ સાથે મોટી સંખ્યામાં BLO ઉપસ્થિત રહ્યા હતા. અને વિવિધ કામગીરી અંગે સૂચનો કરવામાં આવ્યા હતા.
પેટલાદ: દંતાલી રોડ ઉપર આવેલ કોલેજ હોલમાં બીએલઓ કર્મચારીઓને તાલીમ અપાઈ - Petlad News