રાજકોટ દક્ષિણ: ભારે વરસાદને કારણે મુંજકાના હાઉસિંગ બોર્ડમાં એક મકાન ધરાશાઇ, મકાનમાં રહેલ વ્યક્તિ સમયસર બહાર નીકળી જતા જાનહાનિ અટકી
Rajkot South, Rajkot | Aug 24, 2025
આજે બપોરે 2:30 વાગ્યાની આસપાસ શહેર નજીક મુંજકાના હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં એક મકાન ધરાશાઇ થઈ ગયું હતું.દુર્ઘટના સમયે...