દસાડા: દસાડા ના માલવણ ગામે જમીન પચાવી પાડવાના પ્રયાસે ત્રણ શખ્સો વિરુદ્ધ બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ
Dasada, Surendranagar | Sep 12, 2025
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ગામના ગગાબાઈ હુસેનખાન મલેકે દસાડા તાલુકાના માલવણ ગામમાં 20 વિઘા જમીન પચાવી...