લીંબડી: નળસરોવર ના ધરજી ગામની મહિલા ને બે પક્ષીઓ ની હત્યા બદલ લીંબડી કોર્ટે એક વર્ષ સાદી કેદની સજા ફટકારતો ચુકાદો આપ્યો
Limbdi, Surendranagar | Aug 29, 2025
નળસરોવર મા દર વર્ષે યાયાવર પક્ષીઓ આવે છે. જ્યાં પક્ષીના શિકાર ની ફરિયાદ ઉઠતા ફોરેસ્ટ વિભાગ ના ચેકીંગ દરમિયાન ધરજી ગામે...