બોટાદ શહેરમાં જુના માર્કેટિંગ યાર્ડ સામેથી મોટરસાયકલની ચોરી થતા અજાણ્યા ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય
Botad City, Botad | Aug 28, 2025
બોટાદ શહેરમાં પાળીયાદ રોડ ઉપર આવેલ જુના માર્કેટિંગ યાર્ડની સામે શિવસંકલ્પમાંથી કોઈ અજાણ્યા ઈસમ દ્વારા મોટરસાયકલ ની ચોરી...