ખેડા: ઉતરાખંડમાં ભૂસ્ખલનના ના કારણે છેલ્લા 24 કલાકથી રસ્તા પર અટવાયેલા પ્રવાસીઓ આખરે બદ્રીનાથ જવા રવાના થયા.
Kheda, Kheda | Sep 16, 2025 ઉત્તરાખંડમાં કેદારનાથ બદ્રીનાથ યાત્રા દરમિયાન ગુજરાતના યાત્રાળુઓ મુશ્કેલીમાં મુકાયા છે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના 32 થી વધુ યાત્રાળુ થવાના કારણે રસ્તા પર ફસાયા હતા આ યાત્રાડવો સવારે સાડા પાંચ વાગ્યાથી માર્ગ બંધ હોવાથી અટવાયા હતા જોકે સ્થાનિક તંત્રની સમયસર કામગીરીના કારણે રસ્તો ખુલ્લો જ હતા તેઓ હાલમાં સુરક્ષિત રીતે બદ્રીનાથ જવા રવાના થઈ ગયા છે.