ગોકાણી વંડી ખાતે માટીના ગણેશની મૂર્તિનું પ્રદશન યોજાયું,પ્રકૃતિ ધ યુથ સોસોયટી દ્વારા 8 વર્ષથી આયોજન કરાઈ છે
Porabandar City, Porbandar | Aug 25, 2025
પોરબંદરમાં પ્રકૃતી ધ યુથ સોસાયટી “મીટી કે ગણેશા” પોરબંદર, જે મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ તરીકે સમગ્ર વિશ્વમાં ઓળખાય...