ભચાઉ તાલુકાના નવા કટારીયા ગામે આગામી દિવસોમાં કિસાન મહાપંચાયત યોજાશે, AAP ના નેતા સંજય બાપટે સોશિયલ મીડિયામાં વિડ્યો વાયરલ કરીને સમગ્ર માહિતી આપી હતી. સંજય બાપટે રવિવારે સાંજે 6 વાગે માહિતી આપી હતી
ભચાઉ: નવા કટારીયા ખાતે AAP દ્વારા કિસાન મહાપંચાયત યોજાશે, સંજય બાપટે વિગતો જણાવી - Bhachau News