આજે કેવડિયા ખાતે મૃત્યુ પામેલા પરિવારજનોને મળવા માટે તમામ રાજકીય પાર્ટીના નેતાઓ પહોંચ્યા હતા ત્યારે તેઓને સહાય પેટે રકમની અને નોકરી આપવાની ચર્ચા ચાલી રહી હતી તે દરમિયાન ભાજપ પ્રમુખ નીલ રાવ અને AAP પ્રમુખ નિરંજન વસાવા વચ્ચે તુ તું મે મેં હવે હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે.