ધાનેરા: ધાનેરામાં ફરી આજે ખેડૂતો ખાતર માટે લાઈનમાં લાગેલા જોવા મળ્યા. ખાતર પૂરતા પ્રમાણ માં ન મળતા ખેડૂતો માટે મુશ્કેલી.
India | Jul 31, 2025
ધાનેરામાં ફરી ખેડૂતો ખાતર માટે લાઈનમાં આજે લાગ્યા, ખાતર માટે આજે સવાર થી સાંજ સુધી ખેડૂતો લાઈન માં લાગ્યા ,ખાતર પૂરતા...